શાળા ની સિદ્ધિ ઓ ૨૦૨૧-૨૨ Jun 13, 2022 ખેલ મહાકુંભ ૨૦૨માં ચેસમાં કુમાર કૃષ્ણ જયેશ કુમાર દલવી એ કતાર ઝોનમાં પ્રથમ ક્રમાંક શાળાનું ગૌરવ વધાર્યું.